Saturday, December 15, 2012

EMBARRASSING MATHS


Maths ….Maths it’s Maths
Hoh ho Maths ….Maths it’s Maths
It’s a Maths baby…

{Integration,differential,laplace,power series are go so high n high
Interest,loss,profit every thing is inside
For us it is not bright site..
High order,partial,frobenious,
Sir always tells me in mood of serious
Find out boy power of factor..
And I am saying it’s a chapter of mind defector… }RAP

Maths che ek evo SUBJECT
Ke jema che mota ma moti Defect
Maths ma to aave e Dakhla
Ane khava ma aave e Thepla

Thepla to khai e sat Sata Sat
But dhakla ma kai na aavde Phat Phata Phat

Thepla ni saathe to bhave che Chatni
But dhakla ma thay to yaar magaj ni Chatni

Nahava mate joie garm pani be Dol
Pan matha ma to kyanthi aapna sara Dhol

Maths ma to aave plus-minus ni Nishani
But result ma to aave zero percentage ni Nishani

Cricket ni match ma thay che cheat
Pan maths ni exam ma na karay cheat

Jo pakdav to GTU kare Na-Pass
Pachi ghare betha karvano thay Time-Pass

Cricket ma thay che matches Fix
Pan maths ma lagti nathi ek pan Six

Maths is a subject which is too Hard
Ena mate karilyo tame work thodu Hard

GTU ne kehvu che ke na karo tame illegal Fair
Nahitar thai jaisu ame badha Fail

Maths no to che evo Fever
Ke lagi jay tamne viral Fever

Aakho divas karie che ame masti on Face-Book
Pan haath ma nathi leta ek pan Maths-Book

Maths ni to book banavi padse Fair
Nahitar aapne thai jaisu bhai Fail

Maths is calculation Subject
For us it is disinterested Fragment
Maths ni exam ma rakho thodi Tend
To aavse tamaro first class Rank

Maaniye chiye ke,
Climate is so chill
We have a deal

Jo amari pase hoy aavi badhi Deal
To pachi kyanthi lavie bija subject ma Skill

Aavkte thy ache GTU ma 5000 Na-Pass
Avu ne avu karso to kyanthi thasuame badha Pass??

Chelle mare badha ne kehvu che Etlu
Na karo kai nahi pan karjo pass thava Jetlu

{Yes and one more,
Take it
Round it
Count it
Roll it
Ring it
Shake it
And GET it}RAP

Karjo mehnat to thase badhu siddu
“ALL THE BEST”

Friday, December 14, 2012

" ચુંટણી 2012''ગુજરાત

વ્હાલા મિત્રો તથા સ્વજનો  તથા ભારત ની મહામહિમ જનતા।।।
આમ તો આ લેખ ચુંટણી  પહેલા લખવા નું વિચારતો હતો પરંતુ સમય ના અભાવે લખી સક્યો નહિ પરંતુ હા ચુંટણીની  થોડી ઘણી મજ્જા કરવા આવી પહોચ્યો  છે પાર્થ લઈને  " ચુંટણી ઢંઢેરો 2012'
બોસ્સ।।!! ઠેર ઠેર જ્યાં જોઈએ ત્યાં એક જ વાત આ વખતે કોણ આવશે ભાજપ કોંગ્રેસ કે પછી ગુજરાત પરિવર્તન પાર્ટી।।નાના બાળક થી માંડી ને અબાલ વૃદ્ધ આ ચુંટણી  પર ધ્યાન લઇ રહ્યા છે।।
ચુંટણી  એક તબક્કો  પૂરો થઇ ગયો છે।।લોકો રીઝલ્ટ પર આશા રાખી ને બેઠા છે કે કોણ આવે।।?? આ વખતે ચુંટણી  પ્રચાર માં હાઈ ટેક ટેકનોલોજી પણ જોવા મળી ને વળી ગામે  ગામ જાહેર પ્રચાર સભાઓ થાય છે ને થઇ રહી છે। આ વખતે ચુંટણી  આપણા  "મોદી" સાહેબ 3D  ટેકનોલોજી લાવ્યા છે।।ને એક સાથે 21 21 જગ્યા એ જાહેર સભા સંબોધે છે  ને વળી જાહેર માં પણ સભા કરે છે।।કોંગ્રેસ નિત નવી સ્કીમો પ્રજા ને આપે છે। "ઘર નું ઘર ", લેપટોપ જેવી વગેરે વગેરે સ્કીમો આ ચુંટણી  માં લઈને આવી છે ને વળી પછી આ મુદા ઓ ની બૂક પણ બહાર પડે છે।  આ વખતે થોડી પ્રચાર માં ટેગ લાઈનો બદલી છે।। ભાજપ કહે છે "એકમત ગુજરાત" જયારે કોંગ્રેસ કહે છે "સહમત ગુજરાત "..કેશુ બાપા કહે છે।"બેટ ઉઠાવો બેટ" આમ આ ચુનાવ માં નવી નવી સ્કીમો તથા મતદાર ને આકર્ષવાના પ્રયત્નો  થાય છે।।કોઈક કિચન આપે ,કોઈક મંગલ સુત્ર આપે કે કોઈક મોબાઈલ ના કવર આપે કે વળી કોઈ બેટ આપે (લાકડાનું  નહિ પૂંઠા નું).આમ પ્રજા ને આકર્ષવાના  અવનવા  પ્રયત્નો થાય છે। વળી ઘણી ખરી અહિયાં રાજકીય પોલો  પણ ખુલે છે ને આમને સામને ચેલેન્જ પણ આપે છે।।અને ઘણા નેતાઓ ટીકીટ ના મળવા ને કારણે પક્ષ પલટો પણ કરે છે ને બિલાડીની  જેમ ઘર બદલે તેમ ઘર બદલે છે વળી સામા પાર્ટી વાળા તેમેણે સ્વીકારી પણ લે છે। (ભલે ને પછી ભૂતકાળ માં એમને અભદ્ર ભાષણો  કર્યા  હોય તેમની વિરુદ્ધ માં)
વળી ગીતો ની રેલમછેલ પણ થાય છે કોઈ કહે "ભાઈ ભાઈ" તો કોઈ કહે "બોલ ભાઈ ફેંકુ "ને વળી બીજા લોકો તો " ભલા મોરી ડ્રામા ભલા તારી ડ્રામા " આવા આવા સોંગ્સ  વગાડે છે ને અમારા જે પી જેવા માણસ  ને રાત્રે પોણા એક વાગે ફોન કરી ને મત આપજો તેવા વોઈસ રેકોર્ડ કરેલા ફોન કરીને પ્રચાર કરે છે અને ઉમેદવારો પ્રચાર કરવા શેરીએ શેરીએ ,ગામે ગામ , પોળે પોળે ,વિસ્તારે  વિસ્તારે નાની મોટી સભાઓ કરે છે ને લોકો ને રાત્રે નાસ્તા પણ કરાવે છે। વળી ચુંટણી  માં સ્ટાર પ્રચારકો પણ લાવે છે।પરેશ રાવલ , વિવેક ઓબેરોઈ , સ્મૃતિ ઈરાની , નવજોત સિદ્ધુ જેવા પ્રચાર માટે આવે છે।પહેલા તો રીક્ષા ઓ લઈને જતા હતા હવે તેનું સ્થાન ડીજે જેવા અત્યાધુનિક સાધનો એ લઇ લીધું છે વળી ઉમેદવાર પાંચ વર્ષ માં કોઈ'દી  આવ્યા ના હોય જોવા ને ચુંટણી  ટાણે ઘેર ઘેર મહોલ્લે મહોલ્લે ફરે છે। વળી પ્રજા ને મોટા મોટા અશ્વાશાનો આપે છે કે અમે આવશું તો આવું કરશું,તેવું કરશું।।?? પણ કશું થતું જ નથી ને ભાઈ ..!! નામ બડે  ઓર દર્શન છોટે તેવું થાય છે। ચુંટણી ટાઇમે  રોડ રસ્તા , લાઈટો બંધ  હોય તો લીતો ચાલુ થાય રસ્તાઓ  નવા બને।।જેવા વગેરે કામો થાય।
સરકારી કર્મચારીઓ ને ચુંટણી માં ઇલેકશન ડ્યુટી પર મુકવા માં આવે,ઉમેદવારો પર ચુંટણી  પંચ સર્વેલન્સ સ્કોડ રાખે,ને વળી કર્મચારીઓ પણ આખો'દી  નવરા બેઠા બેઠા ચુંટણી માં આ વખતે કોણ આવશે તેની જ વાતો કરતા હોય છે। કામ ઓછું કરે ને વાતો વધારે કરે।।!! (ચુંટણી  વિષે હો।।!!)
આમ ચુંટણી  ની તારીખો જેમ વધુ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રંગો વધુ ઉતેજક બને છે ને પછી આચાર સંહિતા લાગુ પડતા બધાય પ્રચાર ઠંડા પડી જાય છે।
જે પણ વ્યક્તિ ભાઈ હોય કે બહેન આ લેખ વાંચતા હોય તેમને નમ્ર વિનંતી છે કે આપ પોતાનો કીમતી અને પવિત્ર મત સાચા પવિત્ર હર્દયે જે સારું કાર્ય કરે છે તેવા જ લોકો ને આપો ને આપના ગુજરાત નું ભાવી નક્કી કરો।આ એકલા રાજકીય પક્ષો  કે ઉમેદવારો ની ચુંટણી  નથી મારી,તમારી તથા ગુજરાત ની દરેક પ્રજા ની પોતાની ચુંટણી  છે જો તમે બહાર થી આવીને અહીં રહેતા હોય તો ચુતાની ટીમે તમારો પવિત્ર મત આપવા તમારે ગામે  જાઓ તમારો એક મત ગુજરાત નું ભાવી નક્કી  કરશે।।એક કાકા છેક અમેરિકા થી અમદાવાદ મત આપવા આવ્યા તો આપને કેમ ના જઈ શકીએ।।??
આપ તારીખ 17મી ડિસેમ્બર,2012 ના રોજ આપનું ચુંટણી કાર્ડ લઇ આપના નિર્ધારિત કરેલા વિસ્તાર માં જઈ આપનો કીમતી અને પવિત્ર મત અદા કરો તેવી શુભેચ્છાઓ।

(ખાસ નોધ :E V M  ઈલેક્ટ્રોનિક મશીન છે જો જો તમને કઈ પણ ખામી જણાય મશીન માં તો બૂથ પર  રહેલા ફરજ પર ના અધિકારી ને જાણ  કરજો।મશીન માં આંગળી મુકતા ની સાથે જ લાલ કલર ની લાઈટ તથા બીપ અવાજ સંભળાય ત્યારે જ તમારું વોટીંગ થયું તે ગણાશે।।)